નવેમ્બર 3, 2024 3:07 પી એમ(PM)
રાજયના વિવિધ યાત્રાધામો અને પ્રવાસન સ્થળોએ દીવાળીની રજાઓ માણવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.
રાજયના વિવિધ યાત્રાધામો અને પ્રવાસન સ્થળોએ દીવાળીની રજાઓ માણવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ખાસ કરીને દીવ, દમણ, સાસણગીર, દ્વારકા, સોમનાથ, અંબાજી, શામળાજી, સાપુતારા સહિત અનેક સ...