ઓક્ટોબર 26, 2024 9:56 એ એમ (AM) ઓક્ટોબર 26, 2024 9:56 એ એમ (AM)

views 4

દાહોદ જિલ્લામાં ગઇકાલે દસમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમમાં નાગરિકોની રજૂઆતોનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો.

દાહોદ જિલ્લામાં ગઇકાલે દસમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમમાં નાગરિકોની રજૂઆતોનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો. ગોધરા રોડ પર આવેલા શહીદ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આવક જાતિના દાખલા રાશન કાર્ડમાં નામ દાખલ, નામ કમી, નામ સુધારો તથા E-KYC ની કામગીરી કરવામાં આવી હતી.

ઓગસ્ટ 8, 2024 5:26 પી એમ(PM) ઓગસ્ટ 8, 2024 5:26 પી એમ(PM)

views 8

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગોધરા શહેરમાં દાહોદ રોડ પર આવેલ એક રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગોધરા શહેરમાં દાહોદ રોડ પર આવેલ એક રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ હેઠળ બે ખાદ્યચીજોના નમુનાઓ લઇ રાજ્યની ફુડ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી અપાયા છે.. જેના પ્રુથ્થક્કરણ અહેવાલ આવ્યા બાદ આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં સ્વચ્છતા બાબતે પણ રેસ્ટોરેન્ટને સુધારણા નોટિસ ફટકારવામા આવી છે.