ફેબ્રુવારી 9, 2025 8:47 એ એમ (AM)
ત્રિપુરા સરકારે શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને માહિતી ટેકનોલોજી ક્ષેત્રે 87 ખાનગી રોકાણકારો સાથે રૂ. 3 હજાર 700 કરોડથી વધુના કરારો પર હસ્તાક્ષર કર્યા.
ત્રિપુરા સરકારે ગઈકાલે અગરતલામાં ડેસ્ટિનેશન ત્રિપુરા બિઝનેસ કોન્ક્લેવમાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને માહિતી ટેકનોલોજી ક્ષેત્રે 87 ખાનગી રોકાણકારો સાથે રૂ. 3 હજાર 700 કરોડથી વધુના કરારો પર હસ્તા...