માર્ચ 30, 2025 7:08 પી એમ(PM)
ઇદ તેમજ અન્ય તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સર્જાય તે માટે ગુજરાત પોલીસ સજ્જ છે.
ઇદ તેમજ અન્ય તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સર્જાય તે માટે ગુજરાત પોલીસ સજ્જ છે. રાજ્યના નાગરિકોને સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરી શકે તે ઉદ્દેશ સાથે રાજ્યના પ...