સપ્ટેમ્બર 26, 2024 2:48 પી એમ(PM) સપ્ટેમ્બર 26, 2024 2:48 પી એમ(PM)
13
ભારતે ગઈકાલે યુએન જનરલ એસેમ્બલીમાં ભારતની દરિયાઈ સરહદની બહાર જૈવવિવિધતાને સુરક્ષિત કરવા માટે આંતરરાષ્ટ્રીય કરાર પર હસ્તાક્ષર કર્યા
ભારતે ગઈકાલે યુએન જનરલ એસેમ્બલીમાં ભારતની દરિયાઈ સરહદની બહાર જૈવવિવિધતાને સુરક્ષિત કરવા માટે આંતરરાષ્ટ્રીય કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર ઔપચારિક રીતે રાષ્ટ્રીય અધિકારક્ષેત્રના સમાવેશ પર જૈવવિવિધતા કરાર તરીકે ઓળખાય છે. આ કરાર પર વિદેશ મંત્રી એસ જયશંકરે હસ્તાક્ષર કર્યા છે. તેનો ઉદ્દેશ્ય દરિયાઈ જીવોના સંરક્ષણને સુનિશ્ચિત કરવાનો છે. આ કરારને અંતિમ સ્વરૂપ આપવામાં 20 વર્ષ લાગ્યા અને ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય સ્તરે તેને અપનાવવામાં આવ્યો. તે ગેરકાયદેસર માછીમારી અને પ્રદૂષણ પર પ્રતિબંધ મૂકે છે. ઉલ્લે...