નવેમ્બર 27, 2024 7:19 પી એમ(PM)
નર્મદા જીલ્લાના રાજપીપળા ખાતે અંબુભાઈ પુરાણી વ્યાયામ શાળામાં રાજ્યકક્ષાની જીમ્નાસ્ટિક સ્પર્ધાનો પ્રારંભ થયો
નર્મદા જીલ્લાના રાજપીપળા ખાતે અંબુભાઈ પુરાણી વ્યાયામ શાળામાં રાજ્યકક્ષાની જીમ્નાસ્ટિક સ્પર્ધાનો પ્રારંભ થયો છે. રાજ્ય સરકારે યુવા ખેલાડીઓ પર વિશેષ ધ્યાન આપીને તેમની પ્રતિભાને નિખારવાન...