માર્ચ 9, 2025 7:57 પી એમ(PM)
જાપાનના નિષ્ણાતોએ હોક્કાઈડોના કિનારે સંભવિત વિનાશક ભૂકંપની ચેતવણી
જાપાનના નિષ્ણાતોએ હોક્કાઈડોના કિનારે સંભવિત વિનાશક ભૂકંપની ચેતવણી આપી હતી તોહોકુ અને હોક્કાઈડો યુનિવર્સિટીના સંશોધકોની એક ટીમે, જાપાન એજન્સી ફોર મરીન-અર્થ સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે મળ...