ફેબ્રુવારી 13, 2025 9:03 એ એમ (AM)
જાન્યુઆરીમાં છૂટક ફુગાવો ઘટીને 4.31 થયો, જે પાંચ મહિનામાં સૌથી નીચલા સ્તરે છે.
જાન્યુઆરીમાં છૂટક ફુગાવો ઘટીને 4.31 થયો, જે પાંચ મહિનામાં સૌથી નીચલા સ્તરે છે. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થવાને કારણે છૂટક ફુગાવામાં આ ઘટાડો નોંધાયો હતો. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્...