ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 23, 2024 7:28 પી એમ(PM)

જર્મન ચાન્સેલર ઑલાફ શૉલ્જ આવતીકાલથી ત્રણ દિવસ ભારતના પ્રવાસે આવશે

જર્મન ચાન્સેલર ઑલાફ શૉલ્જ આવતીકાલથી ત્રણ દિવસ ભારતના પ્રવાસે આવશે. તેઓ આ શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સાતમા આંતર-સરકારી પરામર્શ સમૂહની IGCની સહ-અધ્યક્ષતા કરશે. IGC એ સરકારી વ્યવસ...