જાન્યુઆરી 24, 2025 7:55 પી એમ(PM)
જમ્મુ અને કાશ્મીરના યુવાનો દેશના ટોચના ઉદ્યોગસાહસિક તરીકે ઉભરી આવે તે સુનિશ્ચિત કરવા સરકાર પ્રતિબદ્ધ છે :જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના યુવાનો દેશના ટોચના ઉદ્યોગસાહસિક તરીકે ઉભરી આવે તે સુનિશ્ચિત કરવા સરકાર પ્રતિબદ્ધ છે. અમારા જમ્મુના સંવાદદાતા જણાવે ...