ઓગસ્ટ 26, 2024 3:43 પી એમ(PM) ઓગસ્ટ 26, 2024 3:43 પી એમ(PM)

views 10

દેશભરમાં જન્માષ્ટમીની શ્રધ્ધાપૂર્વક ઉજવણી

દેશભરમાં આજે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ભારે ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. વિશ્વભરના મંદિરોમાં ભગવાન કૃષ્ણના દર્શન માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તમામ દેશવાસીઓને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાષ્ટ્રપતિએ દરેકને ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશોને અપનાવવા અને દેશની પ્રગતિ અને સમૃદ્ધિ માટે કામ કરવા માટે પ્રતિબદ્ધ થવા વિનંતી કરી. રાષ્ટ્રપતિએ કહ્યું કે, આ તહેવાર દરેકને ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય આદર્શોને સમર્પિત ...