માર્ચ 4, 2025 6:16 પી એમ(PM)
અમેરિકાએ ચાઇનીઝ, મેક્સિકન અને કેનેડિયન આયાત પર લગાવવામાં આવેલી જકાત આજથી અમલમાં આવી
અમેરિકાએ ચાઇનીઝ, મેક્સિકન અને કેનેડિયન આયાત પર લગાવવામાં આવેલી જકાત આજથી અમલમાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો સામે 25 ટકા અને ચીન સામે 20 ટકા જકાત લાદવાની જ...