ડિસેમ્બર 19, 2024 7:47 પી એમ(PM)
છોટા ઉદેપુર જિલ્લાના ફતેપુરા ખાતે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાઈ ગયો
છોટા ઉદેપુર જિલ્લાના ફતેપુરા ખાતે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાઈ ગયો. દરમિયાન પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે સફળ થયેલા ખેડૂતો, વૈજ્ઞાનિકો, નિષ્ણાતો અને આત્મા પ્રૉજેક્ટના અ...