ડિસેમ્બર 5, 2024 8:16 એ એમ (AM)
બીઝેડ ગ્રૂપ દ્વારા છેતરપિંડીનાં કેસમાં તપાસ સંસ્થા 22 મિલકતોને ટાંચમાં લેશે.
બીઝેડ ગ્રૂપના માલિક ભુપેન્દ્રસિંહ ઝાલા દ્વારા રોકાણકારો સાથે થયેલી છેતરપિંડીનાં કેસમાં તપાસ સંસ્થાને 22 મિલકતો મળી આવી છે જેને ટાંચમાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે. CID ક્રાઇમના અધિક પોલિ...