માર્ચ 30, 2025 7:16 પી એમ(PM)
આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે.
આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. પ્રથમ નોરતે આજે પાવાગઢ અને બહુચરાજી શક્તિપીઠ સહિત રાજયભરના માઈ મંદિરોમાં ઘટસ્થાપન કરાયું હતું.આજે અંબાજી મંદિરમાં પણ ઘટસ્થાપનની વિધિ કરાઇ હતી.મંદિ...