ફેબ્રુવારી 11, 2025 7:13 પી એમ(PM)
18મી ફેબ્રુઆરીએ યોજાનારી રાજ્યની કેટલીક તાલુકા પંચાયતો, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા પ્રચારમાં વેગ આવ્યો
18મી ફેબ્રુઆરીએ યોજાનારી રાજ્યની કેટલીક તાલુકા પંચાયતો, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા પ્રચારમાં વેગ આવ્યો છે. જુનાગઢ જીલ્લાના માંગરોળ નગર પાલિકાના પ્રભાર...