નવેમ્બર 15, 2024 7:08 પી એમ(PM) નવેમ્બર 15, 2024 7:08 પી એમ(PM)

views 5

રાજ્યભરમાં આજે સ્વતંત્ર સેનાની ભગવાન બિરસા મૂંડાની 150 મી જન્મ જયંતિને ગૌરવ દિવસ તરીકે ધૂમ ધામથી ઉજવવામાં આવી રહ્યો છે

રાજ્યભરમાં આજે સ્વતંત્ર સેનાની ભગવાન બિરસા મૂંડાની 150 મી જન્મ જયંતિને ગૌરવ દિવસ તરીકે ધૂમ ધામથી ઉજવવામાં આવી રહ્યો છે. પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને રાણાગઢ-લીંબડી ખાતે યોજાયેલા એક કાર્યક્રમ માં તેમણે જણાવ્યું હતું કે, આદિમ જૂથના તમામ પરિવારોને શિક્ષણ, આરોગ્ય, રસ્તા, વીજળી, સિંચાઇ, કૃષિ, આવાસ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતા આદિવાસી પરિવારો આર્થિક પ્રગતિ કરી રહ્યા છે . અમદાવાદના શિયાળ ગામ ખાતે પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાની ઉપસ્થિતિમાં જનજાતીય ગૌરવ દિવસની જિલ્લા કક્ષાની ...