ફેબ્રુવારી 17, 2025 6:12 પી એમ(PM)
						
						2
					
ગોધરા તાલુકાના કાંકણપુર ખાતેની શ્રી મહાલક્ષ્મી કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડના ફડચામાં ગઈ હોવાનો પત્ર વાયરલ થયા બાદ ખાતેદારો બેંક ખાતે પહોંચ્યા
ગોધરા તાલુકાના કાંકણપુર ખાતેની શ્રી મહાલક્ષ્મી કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડના ફડચામાં ગઈ હોવાનો પત્ર વાયરલ થયા બાદ ખાતેદારો બેંક ખાતે પહોંચ્યા હતા. જેમાં 200 થી વધુ ખાતેદારોના નાણા બ...
 
									 
		