માર્ચ 30, 2025 7:14 પી એમ(PM)
ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત અંડર 17 બોયસ યૂથ લીગની આજે રમાયેલી ફાઇનલ મેચમાં એસજીવીપી ફૂટબોલ ક્લબ ચેમ્પિયન બની હતી જ્યારે એઆરએ એફસી રનર અપ રહી હતી.
ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત અંડર 17 બોયસ યૂથ લીગની આજે રમાયેલી ફાઇનલ મેચમાં એસજીવીપી ફૂટબોલ ક્લબ ચેમ્પિયન બની હતી જ્યારે એઆરએ એફસી રનર અપ રહી હતી. ગત 20મી ઓક્ટોબરથી શરૂ થયેલી અ...