સપ્ટેમ્બર 16, 2024 7:24 પી એમ(PM) સપ્ટેમ્બર 16, 2024 7:24 પી એમ(PM)
3
આવતીકાલે અનંત ચૌદસના દિવસે ગણેશ વિસર્જન…
આવતીકાલે હવે અનંત ચૌદશ હોવાથી સુરતમાં તમામ કૃત્રિમ તળાવને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તેની સાથે ઘટતી સુવિધા પણ ઉભી થઈ રહી છે. એનજીટીના આદેશ બાદ સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં પ્રદૂષણ અટકાવવા માટે કોઈપણ પ્રકારની પ્રતિમાનું વિસર્જન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે દર વર્ષે સુરતમાં હજારોની સંખ્યામાં ગણેશજીની પ્રતિમાનું સ્થાપન થતું હોવાથી આ પ્રતિમાના વિસર્જન માટે મહાનગરપાલિકા કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી કરે છે. સુરત મહાનગરપાલિકાના નવ ઝોનમાં 21 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. વડોદરામાં પણ આવતી...