જાન્યુઆરી 19, 2025 8:45 એ એમ (AM) જાન્યુઆરી 19, 2025 8:45 એ એમ (AM)

views 6

ભારતીય પુરુષ અને મહિલા ટીમોએ ખો-ખો વિશ્વ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું.

ભારતીય પુરુષ અને મહિલા ટીમોએ ખો-ખો વિશ્વ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. આજે ફાઇનલમાં તેઓ નેપાળ સામે ટકરાશે. ગઈકાલે એક રોમાંચક મેચમાં, પુરુષ ટીમે દક્ષિણ આફ્રિકાને 62-42 થી પરાજય આપ્યો છે. રમતના પહેલા તબક્કામાં દક્ષિણ આફ્રિકાએ મજબૂત શરૂઆત કરી હતી, પરંતુ ભારતે બીજા તબક્કામાં શાનદાર વાપસી કરી હતી. ભારતના ગૌતમ એમ.કે. ને શ્રેષ્ઠ ખેલાડી અને સચિન ભાર્ગોને શ્રેષ્ઠ ફિલ્ડર જાહેર કરવામાં આવ્યા. બીજી તરફ, ભારતીય મહિલા ટીમે પણ સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે 66-16ના મોટા અંતર...