ફેબ્રુવારી 25, 2025 3:21 પી એમ(PM)
જામનગરમાં ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોન મહિલાની બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઈ
જામનગરમાં ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોન મહિલાની બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઈ. આ સ્પર્ધામાં અંડર 17 વયજૂથમાં રાજકોટ ગ્રામ્ય પ્રથમ ક્રમે તો જામનગર ગ્રામ્યની ટીમ બીજા ક્રમે ...