ફેબ્રુવારી 21, 2025 2:46 પી એમ(PM)
દેશના ખેત ઉત્પાદનોની આંતરરાષ્ટ્રીય બજારોમાં નિકાસ થતાં કૃષિ નિકાસમાં અભૂતપૂર્વ વિસ્તરણ જોવા મળી રહ્યું છે
દેશના ખેત ઉત્પાદનોની આંતરરાષ્ટ્રીય બજારોમાં નિકાસ થતાં કૃષિ નિકાસમાં અભૂતપૂર્વ વિસ્તરણ જોવા મળી રહ્યું છે. દેશની કૃષિ નિકાસ માટે મહત્વપૂર્ણ સીમાચિહ્ન ભારતે પ્રીમિયમ સાંગોલા અને ભગવા દા...