નવેમ્બર 8, 2024 6:40 પી એમ(PM)
રાજ્યમાં ખાતરની અછત છે તેવા અહેવાલો સામે ખેતી નિયામક એસ.જે સોલંકીએ સ્પષ્ટતા કરી
રાજ્યમાં ખાતરની અછત છે તેવા અહેવાલો સામે ખેતી નિયામક એસ.જે સોલંકીએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં ખાતરની કોઈ ખોટ નથી. તેમણે ખાતરના સંગ્રહખોરોને ચેતવતા કહ્યું હતું કે જો સંગ્...