ઓગસ્ટ 20, 2024 7:22 પી એમ(PM) ઓગસ્ટ 20, 2024 7:22 પી એમ(PM)

views 11

રાજ્યમાં કોલકતાની ઘટનાના વિરોધના પગલે ભાવનગરની નંદકુવરબા મહિલા કોલેજ દ્વારા આજે રેલી યોજાઇ

રાજ્યમાં કોલકતાની ઘટનાના વિરોધના પગલે ભાવનગરની નંદકુવરબા મહિલા કોલેજ દ્વારા આજે રેલી યોજાઇ હતી. જ્યારે દીવના ડોક્ટર એસોસીએશન દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દરમિયાન સર્વોચ્ચ અદાલતે મેડિકલ ક્ષેત્રના વ્યાવસાયિકોની સલામતી સુનિશ્ચિત કરવા રાષ્ટ્રીય કાર્યદળની રચના કરી છે. કોલકતાની હોસ્પિટલમાં એક ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા કેસની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડનાં વડપણ હેઠળની બેન્ચે ત્રણ સપ્તાહમાં વચગાળાનો અહેવાલ અને બે મહિનામાં અંતિમ અહેવાલ રજૂ કરવા નિર્દેશ આપ્યો...

ઓગસ્ટ 16, 2024 4:27 પી એમ(PM) ઓગસ્ટ 16, 2024 4:27 પી એમ(PM)

views 9

કોલકતામાં મહિલા તબીબ સાથેના દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે રાજ્યભરમાં ડોકટરો હડતાળ પર ઉતર્યા

કોલકતામાં મહિલા તબીબ સાથેના દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે અમદાવાદ બીજે મેડિકલ કોલજના જુનિયર ડૉક્ટર એસોસિયેશન દ્વારા હડતાળ પાડવામાં આવી છે.. જોકે દર્દીઓને કોઇ સમસ્યા ન સર્જાય તે માટે ઇમરજન્સી સેવા કાર્યરત કરવામાં આવી છે. જામનગરમાં પણ જુનિયર ડૉક્ટર્સ એસોસિએશન ના તબીબો દ્વારા રેલી યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું...મોટી સઁખ્યામાં તબીબોએ આ રેલીમાં જોડાઇને ડીનને આવેદનપત્ર આપીને ન્યાયની માંગણી કરી હતી. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પણ તબીબોએ રેલી યોજીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ગાંધીનગ...