ડિસેમ્બર 24, 2024 9:37 એ એમ (AM)
કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ચેન્નાઈ ખાતે 71મા વાર્ષિક કલા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું
કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ગઇકાલે ચેન્નાઈ ખાતે 71મા વાર્ષિક કલા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું. આર્ટ ફેસ્ટિવલને સંબોધતા કેન્દ્રીય મંત્રીએ ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં સં...