માર્ચ 21, 2025 3:01 પી એમ(PM)
છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાએ ફેરકુવાથી બોડેલી હાઇવે અને બોડેલી થઈને જાંબુઘોડા પાવાગઢ નેશનલ હાઈવેને ચાર માર્ગીય કરવા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને રજૂઆત કરી
છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાએ ફેરકુવાથી બોડેલી હાઇવે અને બોડેલી થઈને જાંબુઘોડા પાવાગઢ નેશનલ હાઈવેને ચાર માર્ગીય કરવા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને રજૂઆત કરી. આ બંને માર્ગો ગુજરાત અને મ...