ઓગસ્ટ 18, 2024 8:49 એ એમ (AM) ઓગસ્ટ 18, 2024 8:49 એ એમ (AM)

views 2

2030 સુધીમાં પશુઓને પગ અને મોંઢામાં થતા રોગથી પશુઓને બચાવ કરવા લેવામાં આવેલા પગલાંની સમીક્ષા.

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંઘે રસીકરણ દ્વારા 2030 સુધીમાં પશુઓને પગ અને મોંઢામાં થતા રોગથી પશુઓને બચાવવા મુક્ત ભારતનો ધ્યેય હાંસલ કરવા લેવામાં આવેલા પગલાંની સમીક્ષા કરી હતી. શ્રી સિંઘે ભારપૂર્વક જણાવ્યું કે પશુધન ક્ષેત્ર માત્ર ભારતીય અર્થતંત્ર માટે જ નહીં પરંતુ ખેડૂતોની આજીવિકા માટે પણ મહત્વપૂર્ણ છે. બેઠક દરમિયાન, 2030 સુધીમાં ભારતને પશુઓને પગ અને મોંઢામાં થતા રોગથી મુક્ત બનાવવા માટેના એક્શન પ્લાન પર ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા કર્ણાટક, તમિલનાડુ,...