નવેમ્બર 27, 2024 7:48 પી એમ(PM)
સરકાર પર્યટન અને માળખાકીય ક્ષેત્રોને વિક્સાવવા માટે ઉત્તર પૂર્વનાં રાજ્યો પર વધુ ભાર મૂકી રહી છે :કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત
કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે આજે જણાવ્યું હતું કે, સરકાર પર્યટન અને માળખાકીય ક્ષેત્રોને વિક્સાવવા માટે ઉત્તર પૂર્વનાં રાજ્યો પર વધુ ભાર મૂકી રહી છે. આર્થિક વ...