ફેબ્રુવારી 13, 2025 8:14 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 8:14 પી એમ(PM)

views 5

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે કેન્દ્રીય બજેટ 2025-26માં કોઈપણ ક્ષેત્રની ફાળવણીમાં ઘટાડો કર્યો

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે કેન્દ્રીય બજેટ 2025-26માં કોઈપણ ક્ષેત્રની ફાળવણીમાં ઘટાડો કર્યો નથી. રાજ્યસભામાં બજેટ પરની ચર્ચાનો જવાબ આપતાં, શ્રીમતી સીતારમણે જણાવ્યું કે બજેટનો ઉદ્દેશ્ય ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવા ઉપરાંત વિકાસને વેગ આપવાનો છે. મંત્રીએ કહ્યું કે વિપક્ષના દાવા મુજબ અસરકારક મૂડીખર્ચમાં કોઈ ઘટાડો થયો નથી. મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારમાં, ભારત હવે ટોચની વૈશ્વિક અર્થવ્યવસ્થાઓમાં પાંચમા ક્રમે છે. તેમણે કહ્યું ક...

ફેબ્રુવારી 9, 2025 8:09 એ એમ (AM) ફેબ્રુવારી 9, 2025 8:09 એ એમ (AM)

views 4

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે રજુ કરેલા કેન્દ્રીય બજેટની દેશભરમાં ચર્ચા ચાલી રહી છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે રજુ કરેલા કેન્દ્રીય બજેટની દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. બજેટમાં 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્ષ નહિ લાગે તેવી જાહેરાત કરવામાં આવી છે. તેને કારણે સમગ્ર દેશમાં મધ્યમ વર્ગમાં બજેટને ભરપૂર આવકાર મળી રહ્યો છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ વલસાડ જિલ્લાના પારડીમાં કેન્દ્રીય બજેટ વિષય પર એક પ્રબુધ્ધ નાગરિક સંમેલનને સંબોધન કર્યું હતું .જેમાં વલસાડ જિલ્લાના સામાજિક અગ્રણીઓ વેપારીઓ ખેડૂતો સહિત સિનિયર સિટીઝન પણ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બજેટમાં નિર્મલા સીતારમણે રજૂ કરેલા ...

ફેબ્રુવારી 2, 2025 8:53 એ એમ (AM) ફેબ્રુવારી 2, 2025 8:53 એ એમ (AM)

views 7

નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2025-26 ને વિવિધ વર્ગો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2025-26 ને વિવિધ વર્ગો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે, જેમાં વ્યવસાયો, ઉદ્યોગ નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ અને સામાન્ય લોકોએ મધ્યમ વર્ગને કર રાહત આપવા, નવીનતાને પ્રોત્સાહન આપવા અને કૌશલ્ય વિકાસને વેગ આપવા માટે સરકારના પ્રસ્તાવોની પ્રશંસા કરી છે. SBIના ચેરમેન સીએસ સેટ્ટીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય બજેટે, ભારતને નવીનતા અને જ્ઞાન-સંચાલિત અર્થતંત્ર તરીકે સ્થાન આપ્યું છે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI) ના પ્રમુખ...

સપ્ટેમ્બર 9, 2024 3:57 પી એમ(PM) સપ્ટેમ્બર 9, 2024 3:57 પી એમ(PM)

views 4

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 54મી બેઠક નવી દિલ્હીમાં શરૂ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં વસ્તુ અને સેવા કર - જીએસટી કાઉન્સિલની 54મી બેઠક આજે નવી દિલ્હીમાં ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે કાઉન્સિલની છેલ્લી બેઠક આ વર્ષે જૂનમાં મળી હતી. આ બેઠકમાં કાઉન્સિલે તમામ પ્રકારના સ્ટીલ, આયર્ન અને એલ્યુમિનિયમના દૂધના ડબ્બા પર 12 ટકા જીએસટીના એકસમાન દરની ભલામણ કરી હતી. કાઉન્સિલે એવી પણ ભલામણ કરી હતી કે ભારતીય રેલ્વેની સેવાઓ માટે સામાન્ય લોકો પર GST ન લગાવવો જોઈએ. આ સેવાઓમાં પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ, રિટાયરિંગ રૂમ અને વેઇટિંગ રૂમની સુવિધાઓ અને બેટરી...