માર્ચ 2, 2025 7:28 પી એમ(PM) માર્ચ 2, 2025 7:28 પી એમ(PM)

views 2

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે અન્ય રાજ્યનો વિકાસ કરવા માટે ગુજરાતને રોલ મોડલ તરીકે જોવાઇ રહ્યું છે.

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે અન્ય રાજ્યનો વિકાસ કરવા માટે ગુજરાતને રોલ મોડલ તરીકે જોવાઇ રહ્યું છે. પોરબંદરના બગવદર ખાતે 96 કરોડ રૂપિયાથી વધુના કામોનું ઈ-ખાતમૂહુર્ત અને 53 લાખ રૂપિયાથી વધુના કામોના ઈ-લોકાર્પણ સમયે શ્રી માંડવિયાએ આમ જણાવ્યું હતું. શ્રી માંડવિયાએ ઉમેર્યું કે કેન્દ્ર સરકારે ખેડૂતોની ચિંતા કરતાં તાજેતરના બજેટમાં પાક ધિરાણમાં વધારો કરીને પાંચ લાખ રૂપિયા કરવાની જોગવાઈ કરાઇ છે. આ પહેલા શ્રી માંડવિયાએ મોકર સાગર વેટલેન્ડની મુલાકાત લીધી હતી. આજે સવારે શ્રી માંડવિયાએ સન્...

ડિસેમ્બર 24, 2024 2:04 પી એમ(PM) ડિસેમ્બર 24, 2024 2:04 પી એમ(PM)

views 2

કેન્દ્રીયમંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ અટલ બિહારી વાજપેયીની 100મી જયંતીની ઉજવણી માટે વડનગરમાં સુશાસન પદયાત્રા યોજી

કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા અટલ બિહારી વાજપેયીની 100મી જયંતીની ઉજવણી માટે વડનગરમાં સુશાસન પદયાત્રા યોજી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતનમાં ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા.વડનગરના તાનારીરી મેદાન ખાતેથી માય ભારત સુશાસન દિવસ પદયાત્રા યોજાઈ હતી.આ પદયાત્રામાં સાત કિલોમીટર નીહતી. જેમાં શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ મોડવીયા તેમજ  ખેલ રાજયમંત્રી રક્ષા ખડસે અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.ભારતીય બંધારણની 75મી વર્ષગાંઠની એક વર્ષ સુધી ચાલનારી ઉજવણીના ભાગરૂ...