સપ્ટેમ્બર 17, 2024 7:00 પી એમ(PM) સપ્ટેમ્બર 17, 2024 7:00 પી એમ(PM)
5
એક પેડ મા કે નામ ઝુંબેશના ભાગરૂપે બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માએ આજે ઢાકાના હાઈ કમિશન પરિસરમાં બકુલ વૃક્ષનો એક છોડ રોપ્યો
એક પેડ મા કે નામ ઝુંબેશના ભાગરૂપે બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માએ આજે ઢાકાના હાઈ કમિશન પરિસરમાં બકુલ વૃક્ષનો એક છોડ રોપ્યો હતો. જે, ધરતી માતાનું રક્ષણ કરવા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહનઆપવાની આપણી પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે. હાઈ કમિશને આ માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મપર આપી હતી.