સપ્ટેમ્બર 25, 2024 7:46 પી એમ(PM)
ગીરના સિંહોના સંરક્ષણ માટે ગીર આસપાસના 1.84 લાખ હેક્ટરનોવિસ્તાર ‘ઇકો સેન્સિટિવ ઝોન’ જાહેર
ગીરના સિંહોના રક્ષણ માટે કેન્દ્ર સરકારે ગીર આસપાસના કુલ 1.84 લાખ હેક્ટર વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે.આ ગીર રક્ષિતવિસ્તારના ફરતે ત્રણ જિલ્લાના કુલ 196 ગામ તેમજ 17 નદીઓનો સમાવેશ થાય ...