ફેબ્રુવારી 13, 2025 9:04 એ એમ (AM) ફેબ્રુવારી 13, 2025 9:04 એ એમ (AM)
5
આજે વિશ્વ રેડિયો દિવસ છે.
આજે વિશ્વ રેડિયો દિવસ છે. દર વર્ષે 13 ફેબ્રુઆરીએ, વિશ્વ રેડિયો દિવસ લોકોમાં રેડિયોના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને રેડિયો દ્વારા માહિતી મેળવવા માટે પ્રોત્સાહિત કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ રેડિયોની અનોખી શક્તિને યાદ કરવાનો પણ છે જે જીવનને સ્પર્શે છે અને વિશ્વના દરેક ખૂણાના લોકોને એકસાથે લાવે છે. આ વર્ષે વિશ્વ રેડિયો દિવસનો વિષય છે - રેડિયો અને આબોહવા પરિવર્તન. યુનેસ્કોના ડિરેક્ટર જનરલ ઓડ્રે અઝોલેએ વિશ્વ રેડિયો દિવસ પરના પોતાના સંદેશમાં જણાવ્યું કે, વિશ્વ રેડિયો દિવસ એ સંદેશાવ્યવહારના આ સ્થાયી...