સપ્ટેમ્બર 10, 2024 7:59 પી એમ(PM)
આકાશવણીનું મૈસુર રેડિયો સ્ટેશન આજે તેનો 90મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે
આકાશવણીનું મૈસુર રેડિયો સ્ટેશન આજે તેનો 90મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. 10 સપ્ટેમ્બર, 1935ના રોજ મૈસૂરમાં દેશના પ્રથમ રેડિયો પ્રસારણ તરીકે મૈસૂર રેડિયો સ્ટેશનની શરૂઆત થઈ હતી. અહીંની મહારાજા કૉ...