ફેબ્રુવારી 4, 2025 9:03 એ એમ (AM) ફેબ્રુવારી 4, 2025 9:03 એ એમ (AM)
4
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે મૅક્સિકો પર લગાવેલા ટેરિફને એક મહિના સુધી મુલતવી રાખ્યો છે,
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે મૅક્સિકો પર લગાવેલા ટેરિફને એક મહિના સુધી મુલતવી રાખ્યો છે, જેનાથી બંને દેશ વચ્ચે કોઈ સમજૂતી થવાની શક્યતા છે. શ્રી ટ્રમ્પે કહ્યું, મેક્સિકોનાં રાષ્ટ્રપ્રમુખ ક્લાઉડિયા શિનબામ સાથે તેમણે મૈત્રીપૂર્ણ સંવાદ કર્યો. તેમણે કહ્યું, મૅક્સિકોનાં રાષ્ટ્રપ્રમુખ અન્ય ગેરકાયદે પ્રવાસીઓને રોકવા અમેરિકા-મૅક્સિકો સરહદ પર 10 હજાર સૈનિકને મોકલવા પર સંમત થયાં છે. શ્રી ટ્રમ્પે ઉમેર્યું, કેનેડા સાથે ચર્ચા ચાલી રહી હતી, જેમાં કેનાડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો સાથે વાતચીત પણ સા...