ફેબ્રુવારી 6, 2025 8:12 પી એમ(PM)
અમેરિકન ડોલર સામે રૂપિયો વધુ 11 પૈસા ઘટીને 87 રૂપિયા 57 પૈસાની અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો છે
અમેરિકન ડોલર સામે રૂપિયો વધુ 11 પૈસા ઘટીને 87 રૂપિયા 57 પૈસાની અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો છે. આવતી કાલે ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા જાહેર થનારી નાણાકીય નીતિમાં વ્યાજ દરમાં ઘટાડાની ...