જુલાઇ 25, 2024 2:18 પી એમ(PM) જુલાઇ 25, 2024 2:18 પી એમ(PM)

views 8

ગઈકાલે લોકસભામાં બજેટ પરની ચર્ચામાં ભાજપના સભ્ય અભિજીત ગંગોપાધ્યાયે કરેલી ટિપ્પણી સામે કોંગ્રેસ અને ટીએમસીએ વાંધો ઉઠાવ્યો છે

આજે સંસદના બજેટ સત્રનાં ચોથા દિવસની કામગીરીનો પ્રારંભ થયો છે.ગઈકાલે લોકસભામાં બજેટ પરની ચર્ચામાં ભાજપના સભ્ય અભિજીત ગંગોપાધ્યાયે કરેલી ટિપ્પણી સામે કોંગ્રેસ અને ટીએમસીએ વાંધો ઉઠાવ્યો છે. આજે સવારે ગૃહ મળ્યું ત્યારે કોંગ્રેસ અને ટીએમસીના સભ્યોએ શ્રી ગંગોપાધ્યાય સામે પગલાં લેવાની માગણી કરી હતી. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું કે, ટિપ્પણી બદલે ગંગોપાધ્યાયને ચેતવણી આપવામાં આવી છે.આ અગાઉ, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ વિરોધ પક્ષનાં નેતાઓ પર આરોપ મૂક્યો હતો કે તેમણે દેશનાં જનાદેશનું અપમાન કર...