ડિસેમ્બર 25, 2024 8:07 એ એમ (AM) ડિસેમ્બર 25, 2024 8:07 એ એમ (AM)
6
રાજ્ય સહિત દેશભરમાં અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિતે સુશાસન દિવસની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે.
આજે રાજ્ય સહિત દેશભરમાં અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિતે સુશાસન દિવસની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. ભાવનગરમાં આજે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવશે. જેને લઈ શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. અને પ્રશાસન ગાંવ કી ઔર વિષયવસ્તુ હેઠળ સુશાસન સપ્તાહ નિમિત્તે ભાવનગરના ઈનચાર્જ નિવાસી અધિક કલેક્ટર પ્રતિભા દહિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ શિબિરમાં સરકારી નીતિઓ. યોજનાઓ અને કાર્યક્રમો વિશે જાગૃતિ વધારવા વિચાર- વિમર્શ કરાયો હતો. મહિસાગર જિલ્લા કલેક્ટર કેચેરી ખાતે સુશાસન દિવસની ઉજવ...