મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા-SIR હેઠળ આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે અત્યાર સુધી કુલ 6 લાખ 54 હજાર નાગરિકો તરફથી ફોર્મ 6 અને 6-A મળ્યા. જે-તે વિધાનસભા મતવિસ્તારમાંથી નામ કમી કરવા માટે 12 લાખ 59 હજાર 229 ફોર્મ-7 મળ્યા છે. જ્યારે સુધારણા તથા સ્થળાંતરના હેતુ સાથે કુલ 5 લાખ 4 હજાર 835 ફોર્મ 8 પ્રાપ્ત થયા છે.
30 જાન્યુઆરી સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી જે કંઇ વાંધા-દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી શકશે.
Site Admin | જાન્યુઆરી 23, 2026 7:44 પી એમ(PM)
SIR હેઠળ આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે અત્યાર સુધી 6 લાખ 54 હજાર નાગરિકો તરફથી ફોર્મ 6 અને 6-A મળ્યા.