રેલવે દ્વારા RailOne એપનું લોન્ચિંગ મુસાફરોની બધી આવશ્યક સેવાઓ માટે વન-સ્ટોપ સોલ્યુશન બની રહ્યું છે. મુસાફરોને એકજ ડીજીટલ પ્લેટફોર્મ પર બધી જ સુવિધાઓ મળી રહે તે હેતુસર કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા એક નવી એપ, RailOne લોન્ચ કરાઇ હતી. જે તમામ મુસાફરો સેવાઓને એકીકૃત કરે છે.
Site Admin | જુલાઇ 8, 2025 8:59 એ એમ (AM)
RailOne એપનું લોન્ચિંગ મુસાફરોની સેવાઓ માટે વન-સ્ટોપ સોલ્યુશન બની રહ્યું છે
