ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 3, 2025 8:32 એ એમ (AM) | narendra modi | PM Modi

printer

PM નરેન્દ્ર મોદી આજે સેમિકોમ ઈન્ડિયાની બેઠકમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં SEMICON India-2025 ખાતે મુખ્ય અધિકારીઓની બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં, ઉદ્યોગ જગતના નેતાઓ ભારતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ અને તેના વિકાસ પર ચર્ચા કરશે. પ્રધાનમંત્રી મોદી આ બેઠક દરમિયાન વિશ્વભરના CEOs સાથે વાતચીત કરશે.
પ્રધાનમંત્રીએ ગઈકાલે નવી દિલ્હીમાં યશોભૂમિ ખાતે SEMICON India-2025 સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. ત્રણ દિવસીય સંમેલનનો ઉદ્દેશ્ય ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટરમાં વિશ્વસનીય ભાગીદાર તરીકે સ્થાપિત કરવાનો છે.
પ્રધાનમંત્રીએ સંમેલનનું ઉદ્ઘાટન કરતી વખતે વૈશ્વિક સેમિકન્ડક્ટર બજારમાં ભારતની મુખ્ય ભૂમિકા બનવાની સંભાવનાનો ઉલ્લેખ કર્યો. તેમણે યુવા ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સને ભારતની સેમિકન્ડક્ટર ડિઝાઇન ક્ષમતાઓ અને નવીનતા ક્ષમતાનો લાભ લેવા વિનંતી કરી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.