પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ-PGVCL દ્વારા વીજચોરી અટકાવવા સુરેન્દ્રનગર જિલ્લાના સુરેન્દ્રનગર શહેર, લીંબડી અને ધ્રાંગધ્રાના ગામોમાં તપાસ હાથ ધરી.
આ દરમિયાન ઘર વપરાશના 3 હજાર 212, વાણિજ્યના 56 અને ખેતીવાડીના 23 સહિત કુલ 3 હજાર 291 વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી. જેમાં 565 વીજ જોડાણોમાં ગેરરીતિ સામે આવતા તમામ કસૂરવારો સામે કાર્યવાહી કરી કુલ 2 કરોડ 51 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો.
Site Admin | જાન્યુઆરી 6, 2026 3:25 પી એમ(PM)
PGVCL દ્વારા વીજચોરી અટકાવવા સુરેન્દ્રનગર જિલ્લાના સુરેન્દ્રનગર શહેર, લીંબડી અને ધ્રાંગધ્રાના ગામોમાં તપાસ હાથ ધરી.