ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 27, 2025 9:13 એ એમ (AM)

printer

NEET UG 2025 પર શંકાસ્પદ દાવાઓની જાણ કરવા માટે NTA એ પ્લેટફોર્મ લોન્ચ કર્યું

રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA) રાષ્ટ્રીય પાત્રતા અને પ્રવેશ પરીક્ષા-NEET-UG 2025 વિશે શંકાસ્પદ દાવાઓની જાણ કરવા માટે વિશેષ પ્લેટફોર્મ શરૂ કર્યું છે.
એજન્સીએ ઉમેદવારોને સલાહ આપી છે કે તેઓ ગેરરીતિમાં સામેલ ન થાય અને ખોટા દાવાઓ દ્વારા પરીક્ષાર્થીઓને છેતરવાનો પ્રયાસ કરતાં અનૈતિક વ્યક્તિઓનો શિકાર ન બને. એજન્સીએ ઉમેદવારોને આવી ભ્રામક માહિતી ફેલાવતા લોકો વિશે 4 તારીખે સાંજે 5 વાગ્યા સુધીમાં એજન્સીની સત્તાવાર વેબસાઇટ પર જાણ કરવા વિનંતી પણ કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ