NCB- નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ નવી મુંબઈમાં દરોડા પાડી 200 કરોડ રૂપિયાનો માદક પદાર્થ જપ્ત કર્યો છે. આ મામલે ચાર લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, આ માદક પદાર્થ સાથે જોડાયેલા લોકોના તાર વિદેશ સાથે સંકળાયેલા હોવાનું અનુમાન છે. આ પહેલા મુંબઈ પોલીસે 31 જાન્યુઆરીએ પણ દરોડા પાડી માદક પદાર્થનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો.
Site Admin | ફેબ્રુવારી 7, 2025 7:27 પી એમ(PM) | NCB
NCB- નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ નવી મુંબઈમાં દરોડા પાડી 200 કરોડ રૂપિયાનો માદક પદાર્થ જપ્ત કર્યો
