જનતા દળ (યુનાઈટેડ)ના વડા નીતિશ કુમારે આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા.
Site Admin | નવેમ્બર 20, 2025 7:51 પી એમ(PM)
JDUના વડા નીતિશ કુમારે 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.