ડિસેમ્બર 8, 2025 8:51 એ એમ (AM)

printer

ISSF શૂટિંગ વિશ્વ કપમાં સિમરનપ્રીત કૌરે સુવર્ણ ચંદ્રક જીત્યો

ISSF શૂટિંગ વિશ્વ કપમાં સિમરનપ્રીત કૌરે મહિલાઓની 25 મીટર પિસ્તોલ ઇવેન્ટની ફાઇનલમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે.જ્યારે ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમરે પુરુષોની 50 મીટર 3 પોઝિશન ઈવેન્ટમાં અને અનિશે પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ ઇવેન્ટમાં રજત ચંદ્રક જીત્યો.સિમરનપ્રીતે ફાઇનલમાં 41 પોઇન્ટનો સ્કોર કરીને સુવર્ણ ઐશ્વર્યાએ 413.3 પોઇન્ટનો સ્કોર કરીને રજત ચંદ્રક જીત્યો.