ભારતીય અવકાશ સંશોધન સંગઠન ISRO આજે સાંજે 5 વાગીને 26 મિનિટે દેશના સૌથી ભારે સંચાર ઉપગ્રહ CMS-03 પ્રક્ષેપિત કરશે. આ પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરીક્ષ કેંદ્રથી કરાશે.
ISRO એ જણાવ્યું કે આ એક મલ્ટી-બેન્ડ સંચાર ઉપગ્રહ છે જે જમીન સહિત વિશાળ સમુદ્રી ક્ષેત્રમાં સેવાઓ પૂરી પાડશે.
Site Admin | નવેમ્બર 2, 2025 1:17 પી એમ(PM)
ISRO આજે સાંજે દેશના સૌથી ભારે સંચાર ઉપગ્રહ CMS-03 પ્રક્ષેપિત કરશે.