ભારતીય અવકાશ સંશોધન સંગઠન-ISROના પૂર્વ અધ્યક્ષ એસ.સોમનાથની અધ્યક્ષતામાં આજે IIM અમદાવાદનો 60મો પદવીદાન સમારોહ યોજાશે. આ સમારોહમાં વિદ્યાર્થીઓને MBA અને ડૉક્ટરેટની પદવી તેમજ ચંદ્રકો એનાયત કરાશે. એસ. સોમનાથ સમારોહને સંબોધિત પણ કરશે.
Site Admin | માર્ચ 29, 2025 2:57 પી એમ(PM)
ISROના પૂર્વ અધ્યક્ષ એસ.સોમનાથની અધ્યક્ષતામાં આજે IIM અમદાવાદનો 60મો પદવીદાન સમારોહ યોજાશે.
