ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 20, 2025 1:55 પી એમ(PM)

printer

IPLમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ-IPL ટી-20 ક્રિકેટમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. બંને ટીમ પ્લેઓફ રેસમાંથી બહાર નીકળી ગઈ છે.
ગઈ રાત્રે લખનૌ સુપર જાયન્ટ્સ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે છ વિકેટે હાર્યા બાદ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. આ સાથે પ્લેઓફમાં અંતિમ સ્થાન માટે મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે હરીફાઈ છે. ગુજરાત ટાઇટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ અગાઉથી જ પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ